________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
સમક્તિમાં રહે તો આ ૨૫ પ્રકૃતિઓનો એકસો બત્રીસ સાગરોપમ તથા મનુષ્ય ભવો, વચલા અધિકકાળ-અબંધકાળ ઘટી શકે છે. ૬૭૮, અબંધકાળમાં ન જણાવેલી પ્રકૃતિઓ કેટલી હોય છે ? કઈ ?
= ૭૯.
ઉત્તર ૭૯ પ્રકૃતિઓનો અબંધકાળ જણાવેલ નથી તે આ પ્રમાણે :જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય - ૨, મોહનીય-૧૯, આયુષ્ય - ૨, નામકર્મ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫ દર્શનાવરણીય-૬ :- ૪ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા. મોહનીય - ૧૯ પુરુષવેદ.
:- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ ાય, હાસ્યાદિ-૬,
આયુષ્ય-૨ :- મનુષ્યાયુષ્ય, દેવાયુષ્ય.
નામકર્મ -૩૯ :- પિંડ-૨૦, પ્રત્યેક-૬, વસ-૧૦, સ્થાવર-૩
૩૯.
પિંડ-૨૦ :- મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી.
૧૬૯
પ્રત્યેક-૬ :-પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત.
ઉત્તર ૭૯ પ્રકૃતિઓમાંથી ૩૯ પ્રકૃતિઓ ધ્રુવબંધિનિ હોય છે.
સ્થાવર-૩ :- અસ્થિર, અશુભ, અયશ. ગોત્ર-૧ :- ઉચ્ચ ગોત્ર.
૬૭૯. અબંધકાળની ૭૯ પ્રકૃતિઓમાંથી ધ્રુવબંધિનિ પ્રકૃતિઓ કેટલી ? કઈ ?
=
જ્ઞાનાવરણીય -૫, દર્શનાવરણીય-૬, મોહનીય-૧૪, નામકર્મ-૯,
અંતરાય-૫
= ૩૯.
મોહનીય-૧૪ :- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ ખાય, ભય, જુગુપ્સા. નામકર્મ-૯ :- તૈજસ - કાર્પણ શરીર, વર્ગાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ,
ઉપઘાત.
Jain Educationa International
૬૮૦. અબંધકાળની ૭૯ પ્રકૃતિઓમાંથી અવબંધિન પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ?
For Personal and Private Use Only
www.jainelibrary.org