SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૩૩. શુભવિહાયોગતિ - ઉચ્ચગોત્ર - દેવધ્યિક - સ્થિરષટ્ક પુરુષવેદ - હાસ્ય-રતિ - પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ८ ઉત્તર શુભવિહાયોગતિ-ઉચ્ચગોત્ર-દેવકિ-સ્થિરષટ્ક-પુરુષવેદ-હાસ્ય-રતિ આ ૧૩- પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોટાકોટી સાગરોપમ હોય છે. ૩૪. મિથ્યાત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ઉત્તર ૭૦ કોટાકોટી સાગરોપમની હોય છે. ૩૫. મનુષ્યબિંક, સ્ત્રીવેદ અને શાતાવેદનીય એ ચાર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ઃ ૧૫ કોટાકોટી સાગરોપમ હોય છે. ૩૬. ભય-જુગુપ્સા આદિ ૪૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ભય-જુગુપ્સા-અરતિ-શોક વૈયિક્વિક-તિર્યંચષ્વિક-ઔદારિાદિવકનરકષ્વિક નીચગોત્ર તૈજસ-કાર્મણ-અગુરુલઘુ-નિર્માણ -ઉપઘાતઅસ્થિરષટ્ક-વસ ચતુષ્ક -સ્થાવર-એકેન્દ્રિય-પંચેન્દ્રિયજાતિ નપુંસકવેદ - અશુવિહાયોગતિ - પરાઘાત-ઉચ્છ્વાસ - આતપ-ઉદ્યોત -ગુરુસ્પર્શ-કર્કશસ્પર્શ - રૂક્ષસ્પર્શ-શીતસ્પર્શ-દુર્ગંધ આ ૪૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વીશ (૨૦) કોટાકોટી સાગરોપમની હોય છે. - ૩૭. એક કોટાકોટી સાગરોપમ સ્થિતિનો અબાધાકાળ કેટલો જાણવો ? ઉત્તર સો વર્ષનો જાણવો. Jain Educationa International ગુરુ કોડિ કોડિ અંતો તિત્કાહારાણ ભિન્નમુહુ બાહા । લહુ કિઈ સંખ ગુણા નરતિરિયાણાઉ પલ્લતિગં ॥ ૩૩|| For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy