________________
૧૨૬
કર્મગ્રંથ પમો ભાગ-૩
ઉત્તર આપ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈશાન સુધીનાં દેવો કરે. જઘન્ય
સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધનાર ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અનુવ્ર બંધના ૨ ભેદ • સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૭૪. ઉદ્યોતનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિ બંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ઉદ્યત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવતા તથા નારકીના જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ર ભેદ . સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ર ભેદ • સાદિ, અધુવા ૪૭૫. અગુરુલઘુનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અગુરુલઘુ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો
કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ : સાદિ, અધુવ અજઘન્ય બંધનાર ભેદ - સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૭૬. જિનનામનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર જિનનામ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અવિરતિ સમદ્રષ્ટિ મનુષ્યો કરે
જધન્ય સ્થિતિબંધ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org