________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૨૭
-
જધન્ય બંધના ૨ ભેદ
સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધનાર ભેદ - સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૭૭.નિર્માણનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર નિર્માણ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાષ્ટિ જીવો
કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવ કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવન અજઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવન અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ : સાદિ, અધુવ ૪૭૮. ઉપઘાતનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ઉપઘાત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો
કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૭૯. બસનો ઉત્કૃષ્ટ -જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ત્રસ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org