________________
૧૨૨
કર્યગ્રંથ પમો ભાગ-૩
(
જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અજધન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ
"ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૬૦. છેલ્લા (હુંડક) સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ |
કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં
હોય? ઉત્તર હુડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવન અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવન
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધવ ૪૬૧. વર્ણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિ બંધ કોણ કરે ? તથા|
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર વર્ણ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. | જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૬૨. ગંધનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર ગંધ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે |
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવન અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ
h
I
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org