________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૨૧
જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ
- સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૪૫૭. ત્રીજા (સાદિ) સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ
કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં
હોય ? ઉત્તર સાદિ સંસ્થાનને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.'
જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા
ઉત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ ૪૫૮. ચોથા (કુજ્જ) સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ
કોણ કરે? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં
હોય ? ઉત્તર કુન્જ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૫૯. પાંચમા (વામની સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ
કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં
હોય ? ઉત્તર વામન સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો |
કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org