________________
| કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૨૩
૪૬૩. રસનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર રસ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ : સાદિ, અધવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૬૪. સ્પર્શનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર સ્પર્શ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ર ભેદ • સાદિ, અધુવ ૪૬૫. નરકાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર નરકાનુપૂર્વીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય
સ્થિતિબંધ અસની જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૬૬. તિર્યંચાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ?!
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? | ઉત્તર તિર્યંચાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવતા તથા નારકીનાં જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org