________________
૧૧૮
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
જધન્ય બંધના ૨ ભેદ
અજઘન્ય બંધના ૨ ભેદ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
૪૪૮. આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે. જઘન્યાદિ બંધનાં ભેદો કેટલા કેટલાં હોય ?
સાદિ, અવ
સાદિ, અધ્રુવ
સાદિ, અદ્ભુવ
સાદિ, અશ્રુવ
ઉત્તર : આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમત્તાભિમુખ અપ્રમત્તયતિ કરે. જધન્ય સ્થિતિબંધ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે થાય .
જધન્ય બંધના ૨ ભેદ
સાદિ, અવ
અજઘન્ય બંધના ૨ ભેદ
સાદિ, અવ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અવ
૪૪૯, પહેલા (વજૠષભનારાચ) સંધયણનો ઉત્કૃષ્ટ-ધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
ઉત્તર વજ્રૠષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
Jain Educationa International
જઘન્ય બંધના ૨ ભેદ
અજધન્ય બંધના ૨ ભેદ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૪૫૦. બીજા (ૠષભનારાચ) સંધયણનો ઉત્કૃષ્ટ-ધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
સાદિ, અપ્રુવ
સાદિ, અવ
સાદિ, અવ
સાદિ, અપ્રુવ
ઉત્તર ૠષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
For Personal and Private Use Only
www.jainelibrary.org