________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૭.
ઉત્તર તૈજસ શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૪૫. કાર્પણ શરીરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર કાશ્મણ શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ : સાદિ, અધ્રુવ ૪૪૬. ઔદારિક અંગોપાંગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ
કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર ઔદારિક અંગોપાંગને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવતા તથા નારકી કરે.
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવા અજઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધુવા અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા ૪૪૭. વૈક્રિય અંગોપાંગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે |
? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર વૈક્રિય અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે.
જઘન્ય સ્થિતિબંધ અસની જીવો કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org