________________
૧૧૬
કર્મગ્રંથ પમો ભાગ-૩
અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ : સાદિ, અધુવા ૪૪૧. ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? |
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવતા તથા નારકનાં જીવો કરે
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અજધન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૪૪૨. વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? |
તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય |
સ્થિતિબંધ અસની પર્યાપ્તા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવા અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૪૩. આહારક શરીરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? | - તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર આહારક શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમત્તાભિમુખ અપ્રમત્ત યતિ કરે.
જઘન્ય સ્થિતિ ખૂંધ આઠમા ગુણસ્થાનના છઠ્ઠા ભાગે થાય. જઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ
સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ ૪૪૪. તૈજસ શરીરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?'
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org