________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
જઘન્ય બંધના ૨ ભેદ
અજઘન્ય બંધના ૨ ભેદ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ
ઉત્કૃષ્ટ બંધનાર ભેદ
સાદિ, અશ્રુવ
સાદિ, અશ્રુવ
અજધન્ય બંધના ૨ ભેદ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અશ્રુવ
સાદિ, અશ્રુવ
૪૩૮.તેઈન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
ઉત્તર તેઈન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
જધન્ય બંધના ૨ ભેદ
૧૧૫
સાદિ, અશ્રુવ
સાદિ, અવ
સાદિ, અશ્રુવ
Jain Educationa International
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અપ્રુવ
૪૩૯. ચઉરીન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
ઉત્તર ચઉરીન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
જઘન્ય બંધના ૨ ભેદ
સાદિ, અશ્રુવ
અજધન્ય બંધના ૨ ભેદ
સાદિ, અપ્રુવ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અશ્રુવ
ઉત્કૃષ્ટ બંધનાર ભેદ
સાદિ, અવ
૪૪૦, પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
ઉત્તર પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
જઘન્ય બંધના ૨ ભેદ
સાદિ, અશ્રુવ
અજઘન્ય બંધના ૨ ભેદ
સાદિ, અપ્રુવ
For Personal and Private Use Only
www.jainelibrary.org