________________
૧૧૪
કર્મગ્રંથ પમો ભાગ-૩
ઉત્તર. મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે!
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધનાર ભેદ - સાદિ, અધુવા અનુકૂટ બંધના ૨ ભેદ - સાંદિ, અધુવા
| ઉત્કૃષ્ટ બંધન ર ભેદ • સાદિ, અધ્રુવ ૪૩૫. દેવગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર દેવગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય
સ્થિતિબંધ અસની જીવો કરે.. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવા અજઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવન અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવન ૪૩૬. એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? | ઉત્તર એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈશાન સુધીના દેવો કરે. જઘન્ય
સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અધ્રુવ
'ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૪૩૭. બેઈન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે? |
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર બેઈન્દ્રિય જાતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય
સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org