________________
૧૧૨
કર્મગ્રંથ પમો ભાગ-૩
જઘન્ય બંધના ૨ ભેદ
સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ : સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૨૮. તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સનીતિર્યંચો તથા મનુષ્યો કરે.
જઘન્ય સ્થિતિબંધ સન્ની અસન્ની જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૨૯. મનુષ્પાયુષ્યનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સનીતિર્યંચો તથા મનુષ્યો કરે.
જધન્ય સ્થિતિબંધ સન્ની અસની જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૩૦. દેવાયુનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અપ્રમત્તાભિમુખ થયેલ યતિ કરે. |
જઘન્ય સ્થિતિબંધ સની અસની જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અજધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ : સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અધ્રુવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org