SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમ ભાગ-૩ ૧૦૯ જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ૪૧૮. રતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર રતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધુવ અજધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ્ર બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૪૧૯. અરતિનો ઉત્કૃષ્ટ - જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર અરતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુકૂટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૨૦. શોકનો ઉત્કૃષ્ટ જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર શોકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy