________________
૧૦૮
કર્મગ્રંથ પમો ભાગ-૩
જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધુવ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૧૫. સંજ્વલન માયાનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે? |
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર સંજ્વલન માયાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો
કરે. જઘન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે લપક શ્રેણીવાળા જીવો કરે જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધ્રુવ અનુષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૧૬. સંજ્વલન લોભનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે? |
તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર સંજ્વલન લોભનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો |
કરે. જઘન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે લપક શ્રેણીવાળા જીવો કરે. જર્ધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અજઘન્ય બંધના ૪ ભેદ • સાદિ, અનાદિ, ધુવ, અધુવ અનુષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ૪૧૭. હાસ્યનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર હાસ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્યબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org