________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૦૭
જઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ર ભેદ • સાદિ, અધ્રુવ ૪૧૨. પ્રત્યાખ્યાનીય લોભનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ
કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર પ્રત્યાખ્યાનીય લોભનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ
જીવો કરે જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ર ભેદ સાદિ, અધુવા
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ . સાદિ, અધુવન ૪૧૩. સંજ્વલન ક્રોધનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર સંજવલન ક્રોધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો
કરે. જઘન્યબંધ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે શપક શ્રેણીવાળા જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૪ ભેદ . સાદિ, અનાદિ, ધ્રુવ, અધ્રુવ અનુકૂટ બંધના ૨ ભેદ . સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૧૪. સંજવલન માનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? - તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર સંજ્વલન માનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યા દ્રષ્ટિ જીવો
કરે. જઘન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે #પક શ્રેણીવાળા જીવો કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org