________________
કર્મગ્રંથ-પ પ્રશ્ન ૩૭૬. દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૦ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય–૧, મેહનીય-૧૩, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૦.
પ્રશ્ન ૩૭૭. જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? કઈ?
ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રોગ્ય ૬૦ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીચ–૧૭ આયુષ્ય-૦, નામ-૨૯, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૦.
પ્રશ્ન ૩૭૮. જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૧ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૬. વેદનીય-૧, મેહનીય-૧૩, આયુષ્ય-૧, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૧. છઠ્ઠા ગુણસ્થાન કે ઉત્તર પ્રકૃતિના બંધસ્થાનેનું વર્ણન:
પ્રશ્ન ૩૭૯દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાપ્ય પપ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીયઆયુષ્ય-૦, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય–પ = પપ.
પ્રશ્ન ૩૮૦. દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે પ૬ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય, વેદનીય–૧, મેહનીય-૯, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧, અંતાય-= પદ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org