________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ૩૭૧ મનુષ્યગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : મનુષ્યગતિ પ્રાગ્ય ૬૪ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૧૭, આયુષ્ય-૦, નામ-ર૯, ગોત્ર-૧, અંતરાય-પ = ૬૪.
પ્રશ્ન ક૭૨ મનુષ્યગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર મનુષ્યગતિ પ્રાચ આયુષ્ય સાથે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૧૭, આયુષ્ય-૧, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૫.
પ્રશ્ન ૩૭૩. જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર : જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય ૬૫ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય–૧૭, આયુષ્ય-૦, નામ-૩૦, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૫.
પ્રશ્ન ૩૭૪, જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૬. બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય, વેદનીય-૧, મેહનીય-૧૭, આયુષ્ય-૧, નામ-૩૦, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૬. પાંચમા ગુણસ્થાનકે ઉત્તર પ્રવૃતિઓના બંધસ્થાનનું
વર્ણન :પ્રશ્ન ક૭૫ દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય પદ પ્રકૃતિઓ બંધાય છે.
શાનાવરણય-પ, દર્શનાવરણય-૬, વેદનીય-૧, મેહનીય-૧૭, આયુષ્ય-૦, નામ-૨૮, ગોત્ર-૧ અંતરાય-૫ = ૫૯.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org