________________
કર્મગ્રંથજ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૬, વેદનીય-૧, મોહનીય-૧૭, આયુષ્ય-૦, નામ-ર૯, ગોત્ર-૧, અંતરાય-પ = ૬૪.
મેહનીય-૧૭ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, ભય, જુગુપ્સા, પુરૂષદ, હાસ્ય, રતિ અથવા અરતિ, શેક. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. વેદનીય-૧ : શાતા વેદનીય અથવા અશાતા વેદનીય. ચોથા ગુણસ્થાનકે ઉત્તર પ્રવૃતિઓના બંધસ્થાનનું
વર્ણન :– પ્રશ્ન ૩૬૭. દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાગ્ય ૬ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૬, વેદનીય-૧, મોહનીય-૧૭, આયુષ્ય-૦, નામ-૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૩.
પ્રશ્ન ૩૬૮. દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે ૬૪ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૬, વેદનીય–૧, મેહનીય-૧૭, આયુષ્ય-૧, નામ-૨૮, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૪.
પ્રશ્ન ૩૬૯. જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : જિનનામ કમ સહિત દેવગતિ પ્રાપ્ય ૬૪ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય-૧, મેહનીય- ૭, આયુષ્ય-૦, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૪.
પ્રશ્ન ૩૭૦ જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે પણ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય–૧૭, આયુષ્ય-૧, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org