________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૨૦
પ્રશ્ન ૩૬૧, પર્યાપ્તા મનુષ્ય પ્રાયેાગ્યે કેટલી પ્રકૃતિએ બધાય છે? ઉત્તર : પર્યાપ્તા મનુષ્ય પ્રાયેાગ્ય છ૧ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય−૧, મેહનીય-૨૧, આયુષ્ય-૦, નામ-૨૯, ગાત્ર-૧, અંતરાય-૫ = ૭૧.
પ્રશ્ન ૩૬૨. પર્યાપ્તા મનુષ્ય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ અંધાય છે ?
ઉત્તર : પર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાચેાગ્ય આયુષ્ય સાથે ૭૨ પ્રકૃતિઓ ખ'ધાય છે.
જ્ઞાનાવરણીય–૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેાહનીય–૨૧, આયુષ્ય-૧, નામ–૨૯, ગોત્ર-૧, અંતરાય–૫ = ૭૨.
પ્રશ્ન ૩૬૩. પર્યાપ્તા તિર્ય`ચ પ્રાયેગ્સ કેટલી પ્રકૃતિએ
અધાય છે?
ઉત્તર : પર્યાપ્તા તિર્યંચ પ્રાયેાગ્ય ૭૨ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય–૫, દર્શનાવરણીય–૯, વેદનીય−૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાય-૫ = ૭૨.
પ્રશ્ન ૩૬૪, પર્યાપ્તા–તિહુઁચ પ્રાયેગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બધાય છે ?
ઉત્તર : પર્યાપ્તા–તિય ચ પ્રાયેગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિએ અંધાય છે.
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય–૨૧, આયુષ્ય-૧, નામ–૩૦, ગાત્ર-૧, અંતરાય-૫ = ૭૩. ત્રીજા ગુણસ્થાનકે ઉત્તર પ્રકૃતિએના અધસ્થાનાનું વણ ન :~~ પ્રશ્ન ૩૬૫. દેવગતિ પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાયેાગ્ય ૬૩ પ્રકૃતિએ ખંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, માહનીય–૧૭, આયુષ્ય-૦, નામ-૨૮, ગાત્ર-૧, અ ંતરાય-૫ = ૬૩.
પ્રશ્ન ૩૬૬, મનુષ્યગતિ પ્રાયેાગ્યે કેટલી પ્રકૃતિઓ બધાય છે ? કૃત્તર : મનુષ્યગતિ પ્રાયેાગ્ય ૬૪ પ્રકૃતિએ બધાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org