SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કમ ગ્રંથ-પ પ્રશ્ન ૩૫૬ પર્યાપ્તા સન્ની તિચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બધાય છે ? કઈ ? ઉત્તર : પર્યાપ્તા સન્ની તિયચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે છ પ્રકૃતિ બધાય છે, હું જ્ઞાનાવરણીય-પ, દાનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૩૦, ગાત્ર−૧, અંતરાય-૫ = ૭૪. બીજા ગુણસ્થાનકે ઉત્તર પ્રકૃતિના બધસ્થાનાનુ` વર્ણન :પ્રશ્ન ૩૫૭. દેવગતિ પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિ બધાય છે ? ઉત્તર : દેવગતિ પ્રાયેાગ્ય ૭૦ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૧, આયુષ્ય-૦, નામ-૨૮, ગાત્ર ૧, અંતરાય-૫ = ૭૦. પ્રશ્ન ૩૫૮. દેવગતિ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિ અથાય છે? ઉત્તર : દેવગતિ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૧ પ્રકૃતિએ ખ ́ધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય–૯, વેદનીય-૧, મહનીય-૨૧, આયુષ્ય-૧, નામ-૨૮, ગાત્ર-૧, અતરાય-૫ = ૭૧. પ્રશ્ન ૩પ૯. તિર્યંચ (સન્ની-૫'ચન્દ્રિય-પ્રોપ્તા) પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે ? ઉત્તર : સન્ની પંચેન્દ્રિય-પર્યાપ્તા–તિય ચ પ્રાયોગ્ય ૭૧ પ્રકૃતિએ અંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૧, આયુષ્ય-૦, નામ-૨૯, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૭૧. પ્રશ્ન ૩૬૦, સન્ની પ'ચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિ બધાય છે ? ઉત્તર : સન્ની પ’ચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૨ પ્રકૃતિ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૧, આયુષ્ય-૧, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય–૫ = ૭૨. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy