________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ૩૮૧. જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રવૃતિઓ બંધાય છે ?
ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય પદ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૨૯, ગેત્ર-૧, અંતરાય-૫ = પદ.
પ્રશ્ન ૩૮૨. જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર : જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે પ૭ પ્રકૃતિએ બાંધે છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય-૧, નામ-૨૯, ગેત્ર-૧, અંતરાય-= ૫૭ સાતમા મુણસ્થાનક કે ઉત્તર પ્રકૃતિના બંધસ્થાનનું
વર્ણન :પ્રશ્ન ૩૮૩. દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેવગતિ પ્રાપ્ય ૫૫ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૫૫
પ્રશ્ન ૩૮૪. દેવગતિ પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર : દેવગતિ પ્રાપ્ય આયુષ્ય સાથે પદ પ્રકૃતિ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = પદ
પ્રશ્ન ૩૮૫, જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે ?
ઉત૨ : જિનનામ સહિત દેવગતિ પ્રાપ્ય પ૬ પ્રકૃતિએ બંધાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org