________________
કર્મગ્રંથ–પ
પ્રશ્ન ૩૩૬. પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય સાથે ૭૭ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨, આયુષ્ય-૧, નામ–૨૯, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૩.
પ્રશ્ન ૩૩૭. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય પ્રકૃતિએ કેટલી બંધાય છે?
ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય પ્રકૃતિએ ૭૨ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૦, નામ–૨૯, ગોત્ર-૧, અંતરાથ-૫ = ૭૨.
પ્રશ્ન ૩૩૮. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : પર્યાપ્ત તેઈન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૩ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ–૨૯, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૩.
પ્રશ્ન ક૩૯. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રોગ્ય ૭૨ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-ર૯, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૨.
પ્રશ્ન ૩૪૦. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે ૭૭ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૯, ગોત્ર-૧, અંતરાય-૫ = ૭૩.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org