________________
કમ ગ્રંથ-પ
જ્ઞાનાવરણીય—પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૨, આયુષ્ય-૦, નામ-૨પ, ગાત્ર-૧, અંતરાય-૫ : ૬૮.
પ્રશ્ન ૩૨૬ : અપયાપ્તા સન્ની મનુષ્ય પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિએ 'ધાય છે ?
ઉત્તર : અપર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાયેાગ્ય ૬૮ પ્રકૃતિએ
८०
અંધાય છે.
જ્ઞાનાવરણીય—પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૨, આયુષ્ય ૦, નામ-૨૫, ગાત્ર-૧, અંતરાય-૫ = ૬૮.
પ્રશ્ન ૩૨૭, અપર્યાપ્તા સન્ની તિર્ય ંચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર : અપર્યાપ્તા સન્ની તિમ"ચ પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિએ મંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય–૧, નામ–૨૫, ગાત્ર-૧, અંતરાય-૫ = ૬૯.
પ્રશ્ન ૩૨૮. અપર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાયેગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિ બધાય છે ? કઈ ?
ઉત્તર : અપર્યાપ્તા સત્ની મનુષ્ય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૬૯ પ્રકૃતિ ખ'ધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દશ નાવરણીય-૯, વેદનીય-૧, માહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, ગાત્ર-૧, અંતરાય-૫ = ૬૯
પ્રશ્ન ૩ર૯. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય કેટલી પ્રકૃતિ
બંધાય છે?
ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય ૬૯ પ્રકૃતિએ અંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, માહનીય–૨૨, આયુષ્ય–૦, નામ–૨૬, ગાત્ર-૧, અતરાય-૫ = ૬૯.
પ્રશ્ન ૩૩૦. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિઓ અધાય છે ?
ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય સાથે ૭૦ પ્રકૃતિ
મધાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org