________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષ્ય-૧, નામ-૨૩, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૭.
આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય.
પ્રશ્ન ૩૧૩. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય આઠેય કર્મની કેટલી પ્રકૃતિએ બંધાય છે? કઈ?
ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય આઠેય કર્મની ૬૮ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૦, નામ-૨૫, ગેત્ર-૧, અંતરાય-૫ = ૬૮.
નામ–૨૫ : તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદારિક-તૈજસકામણ શરીર, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચછવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂમ અથવા બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયા. ત્ર-૧ : નીચગોત્ર.
પ્રશ્ન ૩૧૪. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે આઠેય કર્મની પ્રકૃતિએ કેટલી બંધાય છે?
ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય સાથે આઠેય કર્મની દ૯ પ્રકૃતિએ બંધાય છે. - જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૫, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૯
પ્રશ્ન ૩૧૫. અપર્યાપ્તા, બેઈન્દ્રિય, પ્રાગ્ય આઠેય કર્મની પ્રકૃતિઓ કેટલી બંધાય છે?
ઉત્તર : અપર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય આઠેય કર્મની ૬૮ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય–ફ, વેદનીય-૧, મેહનીય-૨૨, આયુષા-૧, નામ-૨પ, ગેર-૧, અંતરાય-૫ = ૬૮.
પ્રમ ૩૧૬. અપર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય આઠેય કર્મની આયુષ્ય સાથે કેટલી પ્રકૃતિમાં હોય છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org