________________
કમ ગ્રંથ-૫
ઉત્તર : દશમા ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ ખંધસ્થાના ૧૧ હાય છે ઃ જ્ઞાનાવરણીય–૨ : અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણીય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. વેદનીય-૧ : અવસ્થિત. મેહનીય-૦. આયુષ્ય-૦, નામ-૨ : અવક્તવ્ય, અવસ્થિત. ગેાત્ર-૨ : અવક્તવ્ય, અવસ્થિત, અંતરાય-૨ : અવક્તવ્ય, અવસ્થિત
૭૬
= ૧૧.
પ્રશ્ન ૩૧૦. અચાર-ખાર-તેરમા ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ અંધસ્થાના કેટલા કેટલા હાય છે? કયા?
ઉત્તર : અગ્યાર-ખાર-તેરમા ગુણસ્થાનકે ભૂયસ્કારાદ્રિ અધસ્થાના ૧ હાય છે : વેદુનીય−૧ અવસ્થિત બંધ હોય.
ઉત્તર પ્રકૃતિઓને આશ્રયીને (આઠેય કમને આશ્રયી) અધપ્રકૃતિનુ વણુ ન :——
પ્રશ્ન ૩૧૧. અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આશ્રયી આઠેય કની અંધમાં પ્રકૃતિએ કેટલી હોય છે ?
ઉત્તર : અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આશ્રયી આઠેય કર્મની ૬૬ પ્રકૃતિ અધમાં હોય છે,
જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૯, વેદનીય−૧, માહનીય–૨૨, આયુષ્ય-૦, નામ-૨૭, ગાત્ર-૧, અંતરાય–૫ = ૬૬.
મેાહનીય–૨૨ : મિથ્યાત્વ, ૧૬ કષાય, ભય, જુગુપ્સા, નપુ’શકવેદ્ય, હાસ્ય, રતિ અથવા અરતિ, શાક.
નામ-૨૩ : તિય ચગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદાગ્નિ—તેજસકાણુ શરીર, હુંડક સંસ્થાન, ૪ વર્ષાંદિ, તિય ચાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, અપર્યંત, સાધારણુ અથવા પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ
ગેાત્ર-૧ : નીચગેાત્ર.
પ્રશ્ન ૩૧૨. અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આયુષ્ય અધ સાથે આઠેય કર્માંની કેટલી પ્રકૃતિ બંધમાં હોય છે ? ઉત્તર : અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય આયુય ખંધ સાથે આઠેય કર્મીની ૬૭ પ્રકૃતિ બંધમાં હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org