________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૭૫
આયુષ્ય-૦, નામ-૧ : અવસ્થિત. શેત્ર-૧: અવસ્થિત. અંતરાય–૧ : અવસ્થિત = ૯
પ્રશ્ન ૩૦૫. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? કયા?
ઉત્તર : નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૯ હેાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણય-૧, વેદનીય-૧, મેહનીય-૩, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય–૧ = ૯.
પ્રશ્ન ૩૦૬. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? કયા ?
ઉત્તર : નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૯ હોય છે જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય–૧, મેહનીય-૩, આયુષ્ય-, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૧ = ૯.
પ્રશ્ન ૩૦૭. નવમાં ગુણસ્થાનકના ચોથા ભાગે ભૂયસકારાદિ બંધસ્થાને કેટલા હોય છે? કયા ?
ઉત્તર : નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે ભૂયસ્કરાદિ બંધસ્થાને ૯ હેાય છે : જ્ઞાનાવરણીય–૧ : અવસ્થિત. દર્શનાવરણય-૧ અવસ્થિત. વેદનીય–૧ અવસ્થિત. મેહનીય – ૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. આયુષ્ય-૦. નામ-૧ : અવસ્થિત. ગોત્ર-૧ : અવસ્થિત. અંતરાય-૧ : અવસ્થિત = ૯.
પ્રશ્ન ૩૦૮. નવમ ગુણસ્થાનકના પાંચમા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? કયા ?
ઉત્તર : નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૯ હોય છે : જ્ઞાનાવરણીય–૧ : અવસ્થિત. દર્શનાવરણીય–૧: અવસ્થિત. વેદનીય–૧ : અવસ્થિત. મોહનીય૩: અવક્તવ્ય, અલ્પતર, અવસ્થિત. આયુષ્ય-૦. નામ-૧ : અવસ્થિત. ગે-૧ : અવસ્થિત. અંતરાય-૧ : અવથિત = ૯
પ્રશ્ન ૩૦૯. દશમ ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલા હોય છે? ક્યા?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org