________________
કર્મગ્રંથ-૫
બંધ પહેલાથી સાતમે આવે તે અપેક્ષાએ). આયુષ્ય-૧ : અવસ્થિત. નામ-૭ : ૩–ભૂયસ્કાર, ૪-અવસ્થિત. ગોત્ર-૧ : અવસ્થિત. અંતરાય–૧ : અવસ્થિત = ૧૬.
પ્રશ્ન ૩૦૧, આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ભૂયકારાદિ બંધસ્થાનકે કેટલા હોય છે ? ક્યા?
ઉત્તર : આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૪ હેાય છે. જ્ઞાનાવરણીય–૧ : અવસ્થિત. દર્શનાવરણય-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. વેદનીય–૧: અવસ્થિત. મોહનીય-૧ઃ અવસ્થિત. આયુષ્ય-૦. નામ-૭ઃ ભૂયસ્કાર ૩, અવસ્થિત ૪. ગોત્ર-૧ઃ અવસ્થિત. અંતરાય-૧ : અવસ્થિત = ૧૪.
પ્રશ્ન ૩૦૨. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હેય છે? કયા?
ઉત્તર : આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી બંધસ્થાને ૧૪ હેય છે. જ્ઞાનાવરણય–૧ : અવસ્થિત દર્શનાવરણેય –૨: અ૯૫તર, અવસ્થિત. આયુ-૧, નામ-૭: ભૂયસ્કાર ૭, અવસ્થિત ૪. ગોત્ર-૧ : અવસ્થિત. અંતરાય–૧ : અવસ્થિત. = ૧૪.
પ્રશ્ન ૩૦૩ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? ક્યા ?
ઉત્તર : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૯ હોય છે. જ્ઞાનાવરણય-૧ : અવસ્થિત. દર્શનાવરણીય–૧ : અવસ્થિત. વેદનીય–૧ : અવસ્થિત. મેહનીય-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. આયુષ્ય-૦. નામ–૨ : અલ્પતર, અવસ્થિત. ગોત્ર-૧ : અવસ્થિત. અંતરાય-૧ : અવસ્થિત = ૯.
પ્રશ્ન ૩૦. નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગે ભૂયકારાદિ બંધસ્થાને કેટલા હોય છે? ક્યા?
ઉત્તર : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ભૂયસ્કારાદિ બધાને ૯ હેય છે. જ્ઞાનાવરણીય-૧: અવસ્થિત દર્શનાવરીય–૧ : અવસ્થિત, વેદનીય–૧ : અવસ્થિત. મેહનીય-૩ઃ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org