________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૭૩
પ્રશ્ન ર૯૭. ચેથા ગુણસ્થાનકે આઠેય કર્મના ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય છે? કયા?
ઉત્તર: ચોથા ગુણસ્થાનકે આઠેય કમના ભૂયસ્કારાદિ બંધસ્થાને ૨૫ હોય છે. જ્ઞાનાવરણીય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. દર્શનવરણીય-૩ઃ અલ્પતર, અવક્તવ્ય, અવસ્થિત. વેદનીય-૧: અવસ્થિત.ગેત્ર ૨ઃ અવક્તવ્ય, અવસ્થિત. મેહનીય-૪: ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. આયુષ્ય–૨: અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય–૨: અવક્તવ્ય, અવસ્થિત. નામ-૯ઃ ૨-ભૂયકાર, ર–અલ્પતર, ૩-અવસ્થિત અને ૨ અવક્તવ્ય બંધ = ૨૫.
પ્રશ્ન ૨૯૮. પાંચમ ગુણસ્થાનકે ભૂથસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય છે? કયા ?
ઉત્તર : પાંચમા ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૪ હેય છેઃ જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત. દર્શનાવરણય-૨: અલ્પતર, અવસ્થિત. વેદનીય-૧ : અવસ્થિત. મેહનીય-૩ : અલ્પતર, ભૂયસ્કાર, અવસ્થિત. આયુષ્ય–૨: અવસ્થિત, અવક્તવ્ય. શેત્ર-૧ઃ અવસ્થિત. અંતરાય-૧ઃ અવસ્થિત. નામ-૩ : ભૂયસ્કાર-૧, અવસ્થિત-૨ = ૧૪.
પ્રશ્ન ૨૯, છઠ્ઠા ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય છે? ક્યા?
ઉત્તર : છઠ્ઠા ગુણસ્થાનકે ભૂયસકારાદિ બંધસ્થાન ૧૩ હોય છે ? જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત. દર્શનાવરણય-૨ : અવસ્થિત, અલપતર. વેદનીય-૧: અવસ્થિત. મેહનીય-૨ : અવસ્થિત, અલ્પતર, આયુષ્ય–૨: અવક્તવ્ય, અવસ્થિત. નામ-૩ : ભૂયસ્કાર-૧, અવસ્થિત-૨. ગોત્ર–૧ઃ અવસ્થિત. અંતરાય-૧ : અવસ્થિત = ૧૩.
પ્રશ્ન ૩૦૦. સાતમ ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય છે ? ક્યા?
ઉત્તર : સાતમ ગુણસ્થાનકે ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ હોય છે?
જ્ઞાનાવરણી–૧ : અવસ્થિત, દર્શનાવરણય-૨ : અલપતર, અવસ્થિત. વેદનીય-૧ : અવસ્થિત. મેહનીય-૨ : અલ્પતર, અવસ્થિત. (અલ્પતર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org