________________
હેર
કમ ગ્ર'થ-પ
ચૌદ ગુણસ્થાનકાને વિષે ભૂયકારાદિ અધસ્થાનાનું વર્ણન :પ્રશ્ન ૨૯૭. આઘે આઠેય કના ભૂયસ્કારાદિ અધસ્થાના કેટલા હાય છે? કયા?
ઉત્તર : આઘે આઠે ય કર્મના ભૂયસ્કારાદિ અંધસ્થાના ૭૧ હાય છે. જ્ઞાનાવરણીય-૨,દર્શનાવરણીય-૯, વેદનીય−૧, માહનીય–૨૯, આયુષ્ય ૨, નામ-૨૪, ગેાત્ર-૨, અંતરાય—૨ = ૭૧.
પ્રશ્ન ૨૯૪. પહેલા ગુણસ્થાનકે આઠે ય કર્મ ના ભૂયસ્કારાદિ અધસ્થાના કેટલા હાય છે? કયા?
ઉત્તર : પહેલા ગુણસ્થાનકે આઠે ય કર્મના ભૂયસ્કારાદિ બંધ સ્થાના ૨૬ હોય છે. જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત, વેદનીય−૧ : અવસ્થિત, દનાવરણીય–૨ : અવસ્થિત, ભૂયસ્કાર. મેહનીય–૨ : અવસ્થિત, ભૂયસ્કાર. ગોત્ર-૧ : અવસ્થિત. આયુષ્ય-૨ : અવસ્થિત, અવકતવ્ય. અંતરાય-૧ : અવસ્થિત. નામ–૧૬ : પાંચ ભૂયસ્કાર, પાંચ અલ્પતર, ૬ અવસ્થિત = ૨૬ થાય છે.
પ્રશ્ન ૨૯૫. બીજા ગુણસ્થાનકે આઠે ય કર્મના ભૂયસ્કારાદિ બધસ્થાના કેટલા હાય છે? કયા ?
:
ઉત્તર : બીજા ગુણસ્થાનકે આઠે ય કર્મના ભૂયસ્કારાદિ અ`ધસ્થાના ૧૭ હોય છે. જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત. વેદનીય-૧ : અવસ્થિત, દર્શનાવરણીય-૨ : અવસ્થિત, ભૂયસ્કાર. ગોત્ર-૧ : અવસ્થિત મેહનીય-૨ : અવસ્થિત, ભૂયસ્કાર. અંતરાય−૧ : અવસ્થિત. નામ-૭ : એ અશ્પતર, ૨- ભૂયસ્કાર, ત્રણ અવસ્થિત બંધ. આયુષ્ય-૨ : અવક્તવ્ય, અવસ્થિત=૧૭. પ્રશ્ન ૨૯૬. ત્રીજા ગુણસ્થાનકે આઠે ય કર્મના ભૂયસ્કારાદિ બધથાના કેટલા હોય છે? કયા?
ઉત્તર : ત્રીજા ગુણસ્થાનકે આઠે ય કર્મના ભૂયસ્કારાદિ બધસ્થાને ૧૦ હાય છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત. વેદનીય−૧ : અવસ્થિત દુ નાવરણીય-૨ : અવસ્થિત, અશ્પતર. મહુનીય–૨ : અપતર, અવસ્થિત. ગોત્ર-૧ : અવસ્થિત, અતરાય-૧ : અવસ્થિત. નામ-૨, અવસ્થિત-૨ = ૧૦.
આયુષ્ય-૩.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org