SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૨૮૮ નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે આઠે ચકના અધસ્થાના કેટલા હાય છે? કયા ? ઉત્તર : નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે આઠેયકના છ અધસ્થાના હોય છે. જ્ઞાનાવરણીય-૧, દનાવરણીય-૧, વેદનીય−૧, મેહનીય-૧ (ત્રણ પ્રકૃતિનું), આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય–૧ = ૭. ૭૧ પ્રશ્ન ૨૮૯, નવમા ગુણસ્થાનકના ચાથા ભાગે આઠે ય કના અધસ્થાના કેટલા હાય છે? ક્યા ? ઉત્તર : નવમા ગુણસ્થાનકના ચાથા ભાગે આઠે યુકના ૭ અધસ્થાના હોય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય–૧, મેહનીય−૧ (બે પ્રકૃતિનું), આયુષ્ય॰, નામ-૧, ગાત્ર-૧, અતરાય−૧ = ૭. પ્રશ્ન ૨૯૦. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે આઠે ય કર્મના બધસ્થાના કેટલા હાય છે? કયા? ઉત્તર : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે આઠે ય કર્મના ૭ અધસ્થાના હાય છે. જ્ઞાનાવરણીય-૧, દેશનાવરણીય-૧, વેઢનીય-૧, મહુનીય-૧ (એક પ્રકૃતિનું), આયુષ્ય-૦, નામ-૧, ગાત્ર-૧, અતરાય-૧ = ૭. પ્રશ્ન ૨૯૧, દેશમાં ગુણસ્થાનકે આઠે ય કમના બધસ્થાના કેટલા હ્રાય છે? કયા ? ઉત્તર : દશમા ગુણસ્થાનકે આઠેયકના અધસ્થાના છ હોય છે. જ્ઞાનાવરણીય-૧, દનાવરણીય-૧, વેદનીય−૧, મેાહનીય–૦, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૧ = ૬. પ્રશ્ન ૨૯૨. અગ્યાર-બાર-તેર ગુરુસ્થાનકને વિષે કેટલા બધ સ્થાને! હાય છે? કયા ? ઉત્તર : અગ્યાર-બાર-તેર ગુણસ્થાનકને વિષે એક વેદનીય કર્મ નું એક જ મધસ્થાન હેાય છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy