SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કમ ગ્રંથ-૫ ઉત્તર : આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે આઠેય કમના ૯ અધસ્થાના હોય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧ (૬ પ્રકૃતિનું), વેદનીય-૧, મેાહનીય-૧, નામ-૪ (૨૮-૨૯-૩૦-૩૧), ગેત્ર-૧ = ૯. પ્રશ્ન ૨૮૪. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી આઠેય કર્મના અધસ્થાના કેટલા કેટલા હાય છે ? કયા ? ઉત્તર : આઠમા ગુણસ્થાનકના ખીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી માઠેય કર્મના ૧૦ અધસ્થાના હૈાય છે તે આ પ્રમાણે ઃ જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય—૧ (ચાર પ્રકૃતિનું), વેદનીય-૧, માહનીય-૧, આયુષ્ય-૦, નામ-૪ (૨૮-૨૯-૩૦-૩૧), ગાત્ર-૧, અંતરાય−૧ = ૧૦. પ્રશ્ન ૩૮૫. આમ ગુણસ્થાનકના સાતમા ભાગે આઠેય કર્મના 'ધસ્થાના કેટલા કેટલા હાય છે? કયા ? ઉત્તર : આઠમા ગુણુસ્થાનકના સાતમા ભાગે આઠેય કર્મના ૭ ખ ધસ્યાના હૈાય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દેશનાવરણીય—૧, વેદનીય–૧, મેહનીય–૧, આયુષ્ય-૦, નામ-૧ (એક પ્રકૃતિનું), ગાત્ર−૧, અંતરાય–૧ = ૭. પ્રશ્ન ૨૮૬. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે આઠેય કના અધસ્થાના કેટલા હાય છે? કયા ? ઉત્તર : નવમા ગુણુસ્થાનકના પહેલા ભાગે આઠેય કર્મ ના છ અધસ્થાના હોય છે. જ્ઞાનાવરણીય-૧, દનાવરણીય-૧, વેદનીય-૧, મેહનીય-૧ (પાંચ પ્રકૃતિનું), આયુષ્ય-॰, નામ-૧, ગોત્ર-૧, અંતરાય૧ = ૭. પ્રશ્ન ૨૮૭. નવમા ગુણસ્થાનકના ખીજા ભાગે આઠે ય કના અધરથાના કેટલા હાય છે? કયા ? ઉત્તર : નવમા ગુણુસ્થાનકના બીજા ભાગે આઠેયકના છ અધસ્થાના હોય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય-૧, માહનીય—૧ (ચાર પ્રકૃતિનું), મતરાય–૧ = ૭. આયુષ્ય-૦, નામ-૧, ગેાત્ર-૧, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy