SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ વેદનીય–૧, મેાહનીય−૧ સત્તર પ્રકૃતિનું, નામ-૨ (૨૮-૨૯), ગોત્ર-૧, અંતરાય−૧ = ૮. પ્રશ્ન ૧૯૭૯ ચેાથા ગુણસ્થાનકે આઠેય કર્મના કેટલા કેટલા અધસ્થાના હાય છે ? કયા ? ઉત્તર : ચેાથા ગુણસ્થાનકે આઠેય કના ૧૦ બંધસ્થાને હોય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય-૧, મેહનીય-૧ (૧૭), આયુષ્ય-૧, નામ-૩ (૨૮-૨૯-૩૦), ગોત્ર-૧, અતરાય-૧ = ૧૦, પ્રશ્ન ૨૮૦, પાંચમા ગુણસ્થાનકે આઠેય કર્મના અધસ્થાના કેટલા હાય છે? કયા? ઉત્તર : પાંચમા ગુણસ્થાનકે આઠેય કર્મના અધસ્થાના હું હાય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય-૧, માહનીય–૧ ( ૧૭ ), આયુષ્ય-૧, નામ-૨ ( ૨૮–૨૯), ગેાત્ર-૧, અંતરાય−૧ = ૯ પ્રશ્ન ૨૮૧. છઠ્ઠા ગુણસ્થાનકે આઠેય કર્મના બધસ્થાના કેટલા કેટલા હાય છે ? કયા ? ઉત્તર : છઠ્ઠા ગુણસ્થાનકે આઠેય કર્મના બધસ્થાના ૯ હૈાય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧, વેદનીય-૧, માહનીય-૧ ( ૯ ), આયુષ્ય-૧, નામ-૨ (૨૮-૨૯), ગોત્ર-૧, અંતરાય−૧ = ૯. પ્રશ્ન ૨૮૨. સાતમા ગુણસ્થાનકે આઠેય કર્મ ના બધસ્થાના કેટલા કેટલા હાય છે? કયા ? ઉત્તર સાતમા ગુણસ્થાનકે આઠેય કર્મીના અધસ્થાના ૧૧/૧૦ હાય છે તે આ પ્રમાણે ઃ જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-1, વેદનીય-૧ મેાહનીય–૧, આયુષ્ય-૧ હોય અથવા નહિ, નામ-૪ (૨૮-૨૯-૩૦૩૧), ગાત્ર-૧, અંતરાય-૧ = ૧૧/૧૦. પ્રશ્ન ૨૮૩. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે આઠેય કર્મના અધસ્થાના કેટલા કેટલા હાય છે ? કયા ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy