________________
કમગ્રંથ-૫
મેહનીય-૨, આયુષ્ય-૨, નામ-૨૪, ગોત્ર-૨, અંતરાય-૨ = ૭૧ થાય છે. ચૌદ ગુણસ્થાનકને વિષે આઠેય કર્મના બંધસ્થાનનું
વર્ણન :પ્રશ્ન ૨૭૫. એથે આઠે કર્મના બંધસ્થાને કેટલા હોય છે?
કયા?
ઉત્તર : આઘે આઠેય કર્મના બંધસ્થાને ૨૬ હોય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૩ (૯-૬-૪), વેદનીય-૧, મેહનીય–૧૦ (૨૨-૧૧-૧૭-૧૭--પ-૪-૩-૨-૧), આયુષ્ય-૧, નામ-૮ (૨૩–૨પ-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧), ગેત્ર-૧, અંતરાય-૧ = ૨૬.
પ્રશ્ન ૨૭૬. પહેલા ગુણસ્થાનકે આઠેય કર્મના બંધ સ્થાને કેટલા હોય છે? ક્યા?
ઉત્તર પહેલા ગુણસ્થાનકે આઠેય કર્મના ૧૩ બંધસ્થાને હોય છે તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧ (૯) વેદનીય-૧, મેહનીય–૧ (૨૨), આયુષ્ય-૧, નામ-૬ (૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦), નેત્ર-૧, અંતરાય-૧ = ૧૩.
પ્રશ્ન ૨૭૭, બીજા ગુણસ્થાનકે આઠેય કર્મના બંધ સ્થાને કેટલા હોય છે ? ક્યા?
ઉત્તર : બીજા ગુણસ્થાનકે આઠેય કર્મના ૧૦ બંધસ્થાને હોય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણય-૧ પાંચ પ્રકૃતિનું, આયુષ્ય-૧ એક પ્રકૃતિનું, દર્શનાવરણીય-૧ નવ પ્રકૃતિનું, વેદનીય-૧ એક પ્રકૃતિનું, મેહનીય-૧ એકવીશ પ્રકૃતિનું, નેત્ર-૧ એકપ્રકૃતિનું, અંતરાય-૧ પાંચ પ્રકૃતિનું, નામ-૩ (૨૮-૨૯-૩૦) = ૧૦.
પ્રશ્ન ૨૭૮, ત્રીજા ગુથસ્થાનકે આઠેય કર્મના બંધસ્થાને કેટલા હોય છે? ક્યા?
ઉત્તર ત્રીજા ગુણસ્થાનકે આઠેય કર્મના ૮ બંધસ્થાને હોય છે તે આ પ્રમાણે : જ્ઞાનાવરણય-૧, દર્શનાવરણય-૧ છ પ્રકૃતિનું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org