________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
અવક્તવ્ય બંધસ્થાનનું વર્ણન – પ્રશ્ન ૨૭૦ નામકર્મમાં પહેલો અવક્તવ્ય બંધ કઈ રીતે હોય છે?
ઉત્તર : પહેલે અવક્તવ્ય બંધ આ પ્રમાણે જાણ : કેઈ ઉપશમશ્રેણું પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનકે નામકર્મને સર્વથા અબંધક થઈ પતિત પરિણામી થઈ દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તેના પહેલા સમયે નામકર્મની એક પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે તે પહેલે અવક્તવ્ય બંધ ગણાય છે.
પ્રશ્ન ૨૭૧, બીજો અવક્તવ્ય બંધ કઈ રીતે હોય છે?
ઉત્તર : બીજો અવક્તવ્ય બંધ આ પ્રમાણે હોય છે કે ઈ મનુષ્ય ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનકે નામકર્મને સર્વથા અબંધક થઈ કાળ કરી વૈમાનિક દેવલેકમાં ઉત્પન્ન થાય ત્યાં જિનનામ કર્મ રહિત મનુષ્યગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓને બંધ શરૂ કરે તે બીજે અવકતવ્ય બંધ ગણાય છે. આ પ્રશ્ન ૨૭, ત્રીજો અવક્તવ્ય બંધ કઈ રીતે હોય છે?
ઉત્તર : ત્રીજે અવક્તવ્ય બંધ આ પ્રમાણે હેય છે: કઈ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનકે દેવલેકમાં ઉત્પન્ન થાય ત્યાં જિનનામ કર્મ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓને બંધ શરૂ કરે તે સમયે ત્રીજો અવક્તવ્યબંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૭૩. નામકર્મમાં ભૂયસ્કારાદિ બંધસ્થાને કુલ કેટલા હોય છે?
ઉત્તર: નામકર્મમાં ભૂયસ્કારાદિ બંધસ્થાને આ પ્રમાણે હોય છે?
ભૂયસ્કાર બંધ-૬ + અલ્પતર બંધ-૭ + અવસ્થિત બંધ-૮ + અવક્તવ્ય બંધ-૩ = ૨૪ હોય છે.
પ્રશ્ન ૨૭૪. આઠેય કર્મના થઈને ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા
થાય છે?
ઉત્તર : આઠેય કર્મના થઈને ભૂયસ્કારાદિ બંધસ્થાને ૭૧ થાય છે તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય-૨, દર્શનાવરણીય-૯, વેદનીય-૧,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org