________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૬૫
પ્રશ્ન ૨૬૧, નામકર્મમાં ચેાથા અવસ્થિત બંધ કઈ રીતે હાય છે? તે કેટલા કાળ સુધી હાય છે?
ઉત્તર : નામકમ માં ચેાથેા અવસ્થિત ખ'ધ આ પ્રમાણે જાણવા. કોઈ મિથ્યાર્દષ્ટિ જીવ નરકગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિને અંધ શરૂ કર્યા પછી જઘન્યથી એક અ ંતર્મુહૂત સુધી કર્યાં કરે તે ચેાથે અવસ્થિત બંધ કહેવાય છે.
પ્રશ્ન૨૬૨ ચેાથે અવસ્થિત અંધ બીજી રીતે ગુણસ્થાનકની અપેક્ષાએ કેટલા કાળ સુધી હાય છે? કઈ રીતે ? ઉત્તર : કોઈ મનુષ્ય કે તિય ઇંચ ત્રીજા અને ચેાથા ગુણસ્થાનકે દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના ખંધ શરૂ કરે તે પછી જધન્યથી એક અંતર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂર્વ ક્રોડ વસ અથવા ત્રણ પલ્યાપમ સુધી કર્યાં કરે તે ચેાથેા અવસ્થિત બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૬૩. પાંચમા અવસ્થિત બંધ કઈ રીતે ડાય છે ?
ઉત્તર : પાંચમે અવસ્થિત અંધ આ પ્રમાણે જાણવા. કોઈ મિથ્યાર્દષ્ટિ જીવ પર્યામા એઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સન્ની તિર્યંચ, સન્ની તિર્યંચ તથા મનુષ્ય પ્રાયેાગ્ય ગણત્રીશ પ્રકૃતિએને અંધ શરૂ કરે તેના બીજા સમયથી જઘન્યથી એક અંતર્મુહૂત સુધી ખાંધ્યા કરે તે પાંચમા અવસ્થિત મધ ગણાય છે.
પ્રશ્ન ૨૬૪. ગુણસ્થાનકની અપેક્ષાએ પાંચમા અવસ્થિત મધ બીજી રીતે હાય છે ? કેટલા કાળ સુધીના હાય છે ?
ઉત્તર : ગુરુસ્થાનકની અપેક્ષાએ પાંચમે અવસ્થિત મધ બીજી રીતે થાય છે તે આ પ્રમાણે : કોઈ સમ્યગ્દષ્ટિ દેવતા તથા નારકીના જીવા મનુષ્યગતિ પ્રાયેાગ્ય આગણત્રીશ પ્રકૃતિના ખધ શરૂ કરે તે જઘન્યથી એક અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ સુધી (એક સમય ન્યુન) ખાંધે તે પાંચમે અવસ્થિત બંધ કહેવાય છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org