________________
વાય છે.
કર્મગ્રંથ-૫ કઈ મનુષ્ય સાતમા ગુણસ્થાનકે આહારક દ્રિક સહિત દેવગતિ પ્રોગ્ય ત્રીશ પ્રકૃતિએને બંધ કર્યા પછી કમસર આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગને પ્રાપ્ત કરે અને ત્યાં એક પ્રકૃતિને બંધ કરે તે સાતમે અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૫૭. સાતમે અલપતર બંધ થી રીતે હેય છે? કઈ રીતે ?
ઉત્તર : સાતમે અલ્પતર બંધ ચોથી રીતે આ પ્રમાણે હેય છે : કેઈ મનુષ્ય સાતમા ગુણસ્થાનકાદિમાં દેવગતિ પ્રાગ્ય એકત્રીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગને પ્રાપ્ત કરે ત્યાં નામકર્મની એક પ્રકૃતિને બંધ કરે છે તે સાતમે અલ્પતર બંધ કહેવાય છે.
- “અવસ્થિત બંધ સ્થાનેનું વર્ણન” :
પ્રશ્ન ૨૫૮. નામ કર્મમાં પહેલે અવસ્થિત બંધ કઈ રીતે હોય છે?
ઉત્તર નામ કર્મમાં પહેલે અવસ્થિત બંધ આ પ્રમાણે જાણ કેઈ મિથ્યાદષ્ટિ જીવ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ત્રેવીશ પ્રકૃતિના બંધની શરૂઆત કર્યા પછી જઘન્યથી એક અંતમુહૂર્ત સુધી બાંધ્યા કરે તે પહેલે અવસ્થિત બંધ કહેવાય છે. - પ્રશ્ન ૨૫૯ નામકર્મમાં બીજો અવસ્થિત બંધ કઈ રીતે હોય છે?
ઉત્તર : નામકર્મમાં બીજો અવસ્થિત બંધ આ પ્રમાણે હોય. કઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય કે અપર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય અસન્ની તિર્યંચ કે મનુષ્ય તથા સન્ની તિર્યંચ મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએને બંધ શરૂ કર્યા પછી જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધી બંધાય તે બીજો અવસ્થિત બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૬૦૦ નામકર્મમાં ત્રીજો અવસ્થિત બંધ કઈ રીતે હેય છે?
ઉત્તર : નામકર્મમાં ત્રીજો અવસ્થિત બંધ આ પ્રમાણે જાણ. કેઈ મિથ્યાષ્ટિ છવ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવીશ પ્રકૃતિએને બંધ જઘન્યથી એક સમયથી ઉપર એક અંતમુહૂર્ત કે તેથી વધારે કાળ સુધી કરે તે ત્રીજે અવસ્થિત બંધ કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org