________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રાપ્ત કુરે નામ કર્મ
છે, તે અને બંધ કયો
સની તિર્યંચ કે મનુષ્ય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓને બંધ કર્યા પછી દેવગતિ પ્રાગ્ય કે નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓને બંધ કરે તે ચોથે અલ્પતર બંધ ગણાય છે.
પ્રશ્ન ૨૪૫. નામ કર્મમાં ચે અલપતર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
ઉત્તર નામ કર્મમાં એથે અલ્પતર બંધ આ પ્રમાણે થાય છે? કેઈ મિથ્યાદષ્ટિ જીવ પર્યા. બેઈ, તે., ચઉ, અસન્ની તિર્યંચ કે સન્ની પંચે. તિર્યંચ, પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએને બંધ કર્યા પછી દેવગતિ પ્રાગ્ય કે નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓને બંધ કરે તે ચે અલ્પતર બંધ ગણાય છે.
પ્રશ્ન ૨૪૬, નામ કર્મમાં એથે અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર : નામ કર્મમાં એથે અલ્પતર બંધ ત્રીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છેસમ્યક્ત્વ પણામાં રહેલે કેઈ દેવતા-નારકી મનુષ્યગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓને બંધ કરતા કરતા કાળ કરી મનુષ્યપણામાં આવે તે ત્યાં દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિને બંધ કરે છે તે ચોથે અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૪૭. નામ કર્મમાં ચોથે અલ્પતર બંધ ચોથી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
ઉત્તર : નામ કર્મમાં ચે અલપતર બંધ થી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે ? કઈ મનુષ્ય સાતમા ગુણસ્થાનકે આહારક ક્રિક સાથે દેવગતિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએને બંધ કરતા છઠ્ઠા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએને બંધ કરે તે ચે અ૫તર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૪૮. નામ કર્મમાં ચે અલ્પતર બંધ પાંચમી રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તરઃ નામ કર્મમાં ચોથે અલ્પતર બંધ પાંચમી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કઈ મિથ્યાષ્ટિ જ નરક આયુષ્યને બંધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org