________________
૬૨
કમ ગ્ર'થ-પ
કર્યાં પછી ક્ષયાપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે તેના કાળમાં જિનનામ કર્મના બંધ કરે તે વખતે નામકર્મની ૨૯ પ્રકૃતિ દેવગતિ પ્રાયેાગ્ય આંધે પછી આયુષ્ય પૂર્ણ થવાના છેલ્લા અંત હતે. મિથ્યાત્વ ગુણુસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે નરકગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએના અધ કરે તે ચેાથા અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૪૯, નામક માં પાંચમા અલ્પતર બંધ કઇ રીતે હાય છે ? ઉત્તર : નામકમ માં પાંચમા અતર બધ આ પ્રમાણે જાણવા કોઇ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી સાતમા તથા આઠમા ગુણુસ્યાકના છઠ્ઠા ભાગમાં એકત્રીશ પ્રકૃતિના બંધ કર્યાં પછી છઠ્ઠા, પાંચમા કે ચેાથા ગુણસ્થાનકને પામે ત્યાં આહારક દ્વિક વિના ૨૯ (આગણત્રીશ) પ્રકૃતિઓના અધ કરે તે પાંચમે અલ્પતર અધ ગણાય છે.
પ્રશ્ન ૨૫૦ નામક માં પાંચમે અલ્પતર અંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે ? કઇ રીતે?
ઉત્તર : નામ માં પાંચમા અશ્પતર અંધ બીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય કોઈ મનુષ્ય સાતમા ગુણસ્થાનકે આહારક દ્વિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિઓનેા બંધ કરી કાળ કરી વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પન્ન થતાની સાથે જ મનુષ્યગતિ પ્રાયેાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધ કરે તે પાંચમા અશ્પતર અ`ધ કહેવાય છે. પ્રશ્ન ૨૫૧. નામકમ'માં પાંચમા અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે ? કઈ રીતે ?
ઉત્તર : નામક માં પાંચમા અલ્પતર ખંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય તે આ પ્રમાણે કાઇ સમ્યગ્દષ્ટિ દેવતા તથા નારકીના જીવેા જિનનામ ક્રમ સહિત મનુષ્યગતિ પ્રાÀાગ્ય ત્રીશ પ્રકૃતિને બધ કર્યાં પછી મરણ પામી મનુષ્યપણાને પામે ત્યારે ત્યાં જિનનામકર્મ સહિત દેવગતિ પ્રાયેાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિઓના અધ કરે છે તે પાંચમા અલ્પતા મધ કહેવાય.
પ્રશ્ન પર. નામકમમાં પાંચમા અલ્પતર મધ ચેાથી રીતે પ્રાપ્ત થાય છે ? કઈ રીતે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org