________________
કર્મગ્રંથ-૫ સન્ની તિર્યંચ પ્રાગ્ય, ત્રીશ પ્રકૃતિઓને બંધ કર્યા પછી પર્યાપ્ત એકેન્દ્રિય, અપર્યાપ્ત બેઈન્દ્રિય, અપર્યાપ્તા તેઈન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિ ન્દ્રિય, અપર્યાપ્તા અસની તિર્યંચ મનુષ્ય કે અપર્યાપ્તા સની તિર્યંચ મનુષ્ય પ્રાગ્ય પશ્ચીશ પ્રકૃતિએને બંધ કરે તે બીજે અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૪૧. નામકર્મમાં ત્રીજે અલ્પતર બંધ કઈ રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તર : નામકર્મમાં ત્રીજે અલ્પતર બંધ આ પ્રમાણે જાણ. કેઈ મિથ્યાદષ્ટિ જીવ નરકગતિ પ્રાગ્ય કે દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓને બંધ કરે પછી પર્યાપ્તા એકેન્દ્રિય પ્રોગ્ય છવ્વીશ પ્રકૃતિએને બંધ કરે તે ત્રીજો અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૪૨. નામકર્મમાં ત્રીજે અલ્પતર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
ઉત્તર : નામકર્મમાં ત્રીજે અલ્પતર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસની તિર્યંચ, સની તિર્યંચ કે મનુષ્ય પ્રાપ્ય ઓગણત્રીસ પ્રકૃતિઓને બંધ કર્યા પછી પ્રર્યા એકેન્દ્રિય પ્રાગ્ય છવ્વીશ પ્રકૃતિને બંધ કરે તે ત્રીજે અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૪૩ નામકર્મમાં ત્રીજો અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
ઉત્તર : નામકર્મમાં ત્રીજે અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કેઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહરિન્દ્રિય અસન્ની તિર્યંચ કે સની તિર્યંચ પ્રાપ્ય ત્રીશ પ્રકૃતિએને બંધ કર્યા પછી પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાપ્ય છવ્વીશ પ્રકૃતિએને બંધ કરે તે ત્રીજે અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૪૪. નામ કમમાં ચોથે અલ્પતર બંધ કઈ રીતે થાય છે?
ઉત્તર : નામ કર્મમાં ચોથે અલ્પતર બંધ આ પ્રમાણે થાય છે ? કેઈ મિથ્યાષ્ટિ જીવ પર્યા. બેઈ, તે, ચઉ, અસની તિર્યંચ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org