________________
પ૪
કર્મગ્રંથ-પ
પ્રાપ્ત થાય છે જે કઈ છે નરકનું આયુષ્ય બાંધ્યા પછી (ક્ષપશમ કે) ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરી દેવગતિ પ્રોગ્ય અઠ્ઠયાવીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા આયુષ્ય પૂર્ણ થયે નરકમાં સમકિત સહિત ઉત્પન્ન થાય ત્યાં તે જ મનુષ્યગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએને બંધ કરે તે ત્રીજો ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૨૦ નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ થી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર : નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ થી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે ? કેઈ સન્ની પંચે. તિર્યંચ મનુષ્ય ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી દેવગતિ પ્રાગ્ય અઠ્ઠયાવીશ પ્રકૃતિઓને બંધ કરતા કરતા મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી મનુષ્યગતિ કે તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએને બંધ કરે તે ત્રીજે ભૂયકાર બંધ ગણાય છે.
પ્રશ્ન ૨૨૧. નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ પાંચમી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર : નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ પાંચમી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે ? કઈ મિથ્યાદષ્ટિ જીવ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ત્રેવીશ પ્રકૃતિઓનો બંધ કરતા કરતા પર્યાપ્તા બેઈ, પર્યા. તેઈ, પર્યા. ચ., પર્યા. અસન્ની તિર્યંચ તથા પર્યા. સન્ની તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓ બાંધતા ત્રીજે ભૂયકાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૨૨. નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ છઠ્ઠી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર : નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ છઠ્ઠી રીતે આ પ્રમાણે થાય છે : કેઈ મિથ્યાદષ્ટિ છે પર્યા. એકે, અપર્યા. બેઈ., અપર્યા. તે ઈ., અપર્યા. ચ., અપર્યા. અસન્ની પંચે. તિર્યંચ, અપર્યા. સન્ની પંચે. તિર્યચ, અપર્યાપ્તા અસન્ની મન. તથા અપર્યા. સન્ની મનુ, પ્રાગ્ય પચીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા પર્યા. બેઇ., પર્યા. તે., પર્યા. ચઉ., પર્યા. અસન્ની તિર્યચ, પર્યા. સન્ની પંચે. તિર્યંચ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org