________________
પ્રશ્નોત્તરી ભાગ-૨ તથા પર્યા. મનુષ્ય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએ બાંધે ત્યારે તે ત્રીજે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૨૩. નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ સાતમી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ સાતમી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે : કઈ મિથ્યાષ્ટિ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવીશ પ્રકૃતિઓને બંધ કરતા કરતા પર્યા. બેઈ, પર્યા. તેઈ, પર્યા. ચઉ, પર્યા. અસન્ની તિય ચિ, પર્યા. સન્ની તિય ચે કે પર્યાપ્તા મનુષ્ય, પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએને બંધ કરતા હોય ત્યારે તે ત્રીજે ભૂયસ્કાર બંધ ગણાય છે.
પ્રમ ૨૨૪. નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ આઠમી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
ઉત્તર : નામ કર્મમાં ત્રીજે ભૂયસ્કાર બંધ આઠમી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે ? કેઈ અસન્ની પર્યાપ્તા તિર્યંચે તથા સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા મિથ્યાદષ્ટિ તિર્યંચે કે મનુષ્ય નરકગતિ પ્રાગ્ય કે દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએને બાંધતા બાંધતા પર્યા. બેઈ, પર્યા. તેણ, પર્યા. ચઉ, પર્યા. અસન્ની પંચે. તિર્યંચ કે પર્યા. સન્ની પંચે. તિર્યંચ તથા પર્યા. મનુષ્ય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓમાંથી કેઈપણ બંધસ્થાન બાંધતે હેય ત્યારે તે ત્રીજે ભૂયકાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૨૫. નામકર્મમાં ચે ભૂયસ્કાર બંધ કઈ રીતે હોય છે ?
ઉત્તર : નામકર્મમાં ચે ભૂયકાર બંધ આ પ્રમાણે જાણ : કેઈ જીવ ઉપશમણ પ્રાપ્ત કરી આઠમ ગુણસ્થાનકના સાતમા ભાગે આવી એક પ્રકૃતિને બંધ કરતા કરતા આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે નામકર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિઓને બંધ કરે તે ચે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૨૬. નામકર્મમાં ચે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org