________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
તિય"ચ તથા પાઁપ્તા સન્ની તિર્યંચ પ્રાર્યેાગ્ય ત્રીસ પ્રકૃતિને બંધ
કરે ત્યારે તે બીજો ભૂયસ્કાર અધ ગણાય છે.
પ્રશ્ન ૨૧૬. નામ કર્મોમાં પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
૧૩
બીજો ભૂયસ્કાર અંધ નવમી રીતે
ઉત્તર : નામ કર્મીમાં બીજો ભૂયસ્કાર અંધ નવમી રીતે પણ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે : કોઈ મિથ્યાદૃષ્ટિ જીવા પર્યાં. એઇ., પર્યા. તેઇ., પર્યાં. ચ., પર્યાં. અસન્ની તિ ચ, પર્યાં. સન્ની તિખેંચ કે પર્યાં. મનુ. પ્રાયેગ્સ, એગણત્રીશ પ્રકૃતિના બંધ કરતા કરતા પર્યા. એઇ., પર્યાં. તેઇ., પર્યાં. ચ૩., પર્યા. અસન્ની તિ', કે પર્યાં. સન્ની તિય‘ચ, પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધ કરે તે બીજો ભૂયસ્કાર મધ ગણાય છે.
પ્રશ્ન ૨૧૭. નામ કમ માં ત્રીજો ભૂયસ્કારબંધ કઈ રીતે હાય છે ? ઉત્તર : નામ કમાં ત્રીજો ભૂયસ્કાર અંધ આ પ્રમાણે હાય છે: કોઈ મનુષ્ય ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ અનુક્રમે આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે આવે ત્યાં નામ કર્માંની એક પ્રકૃતિના બંધ કરતા હાય ત્યાંથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગને પ્રાપ્ત કરે ત્યારે જિનનામ કર્મ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આગણત્રીશ પ્રકૃતિએના અંધ કરે તે ત્રીજો ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૧૮. નામ કમાં ત્રીજો ભૂયસ્કાર બંધ ખીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર : નામ કર્મમાં ત્રીજો ભૂયસ્કાર અધ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે : કોઈ સમ્યકૃષ્ટિ આદિ જીવ દેવગતિ પ્રાયેગ્ય અયાખીશ પ્રકૃતિને બંધ કરતા કરતા કાળ કરી વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાયે ત્યાં ઉત્પન્ન થતાની સાથે જ મનુષ્યગતિ પ્રાયેાગ્ય એગણત્રીશ કૃતિાને બંધ કરે છે તે ત્રીજે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
Jain Educationa International
પ્રશ્ન ૨૧૯. નામ કર્મોંમાં ત્રીજો ભૂયસ્કાર અધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર : નામ
માં ત્રીજો ભૂયસ્કાર અધ ત્રીજો રીતે આ પ્રમાણે
For Personal and Private Use Only
www.jainelibrary.org