________________
પર
કર્મગ્રંથ-૫
પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિઓ બાંધતા પણ ભૂયસ્કાર બંધ થઈ શકે છે.
પ્રશ્ન ૨૧૩ નામકર્મ માં બીજો ભૂયસ્કાર બંધ છઠ્ઠી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર : નામકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ છઠ્ઠી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે: કોઈ મિથ્યાદષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્તા બેઈન્દ્રિય, અપર્યાપ્તા તેઈન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિન્દ્રિય, અપર્યાપ્ત અસન્ની તિર્યચ, અપર્યાપ્તા સન્ની તિર્યચ, અપર્યાપ્તા અસન્ની મનુષ્ય, તથા અપર્યાપ્તા સની મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા પર્યાપ્તા બેઈન્દ્રિય, પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ તથા પર્યાપ્તા સન્ની તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓને બંધ કરે ત્યારે બીજો ભૂયસ્કાર બંધ પ્રાપ્ત થાય છે. - પ્રશ્ન ૨૧૪, નામકર્મ માં બીજે ભૂયસ્કાર બંધ સાતમી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
ઉત્તર : નામકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ આ રીતે પ્રાપ્ત થાય છે ? કે મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવીશ પ્રકૃતિઓને બંધ કર્યા પછી પર્યાપ્તા બેઈન્દ્રિય, પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસન્ની તિર્યંચ તથા પર્યાપ્તા સન્ની તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએનો બંધ કરે ત્યારે તે બીજે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૧પ. નામકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ આઠમી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર : નામાકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ આઠમી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કેઈ અસરની પંચેન્દ્રિય તિર્યંચે તથા સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા મિથ્યાષ્ટિ મનુષ્ય તથા તિર્યંચે દેવતા તથા નારકી પ્રાયોગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા પર્યાપ્ત બેઈન્દ્રિય, પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિદ્રિય, પર્યાપ્તા અસન્ની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org