________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉત્તર : પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પ'ચે. જાતિ, ઔદારિક તૈજસ–કાણુ શરીર, ઔદારિક-અગે પાંગ, ૧ હું સઘયણ, ૧ હું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિદ્યાયેાગતિ, મનુષ્યાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, અગુરુલ, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ, સુસ્વર, આદેય, યશ-અયશમાંથી
એક
પ્રશ્ન ૨૦૨ દેવગતિ પ્રાયેાગ્ય ત્રીસ પ્રકૃતિએ કઈ કઈ હોય છે ? ઉત્તર : દેવગતિ પ્રાયેાગ્ય ક૦ પ્રકૃતિ આ પ્રમાણે જાણવી : દેવગતિ, પંચેન્દ્રિયાતિ, વૈક્રીય-આહારક-તેજસ-કામ ણુ શરીર, વૈક્રીય આહારક અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વર્ષાદિ, શુભ વિદ્વાયાગતિ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલ, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ,
પ્રશ્ન ૨૦૩. દેવગતિ, પ્રાયેાગ્ય ૬૧ પ્રકૃતિ કઈ કઈ હાય છે ? ઉત્તર : દેવગતિ પ્રાયેાગ્ય ૩૧ પ્રકૃતિ આ પ્રમાણે જાણવી : દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રીય-આહારક–તૈજસ-કાર્મ ણુ શરીર, વૈક્રીય-આહારક અંગેપાંગ, સમચતુઃસ્ત્ર સંસ્થાન, ૪ વર્ષાદિ, શુભ વિહાયેાગતિ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ.
પ્રશ્ન ૨૪. એક પ્રકૃતિ અપ્રાયોગ્ય કઈ કઈ હાય છે! ઉત્તર : એક પ્રકૃતિ અપ્રાયેાગ્ય થશનામ કર્મ હોય છે. ભૂયકાર બધનું વર્ણન :
–
૪૯
પ્રશ્ન ૨૦૫. નામકર્મ માં પહેલા ભૂયસ્કાર બંધ કઇ રીતે થાય છે? ઉત્તર : નામકમ માં ભૂયસ્કાર બંધ આ પ્રમાણે હાય કોઈ મનુષ્ય ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુસ્થાનકને પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ દશમા-નવમા ગુગુસ્થાનકે આવે ત્યાંથી આઠમા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org