________________
કર્મગ્રંથ-૫
ગુણસ્થાનકના સાતમા ભાગને પ્રાપ્ત કરે ત્યારે ત્યાં સુધી નામકર્મની એક પ્રકૃતિને બંધ કરે છે ત્યાંથી આડમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગને પામે ત્યારે નામ કમની એકત્રીશ પ્રકૃતિએને બંધ કરે તે પહેલે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૦૬. નામકર્મમાં પહેલે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે?
ઉત્તર : નામકર્મમાં પહેલે ભૂયસ્કાર બંધ બીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કે મનુષ્ય જિનનામ કમ સહિત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓને છઠ્ઠા ગુણસ્થાનકે બંધ કરતા કરતા સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે ત્યાં આહારક શ્રિક સહિત દેવગતિ પ્રાગ્ય નામકર્મની ૩૧ પ્રકૃતિએને બંધ કરે તે પહેલે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૦૭. નામકર્મમાં પહેલે ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર : નામકર્મમાં પહેલે ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે આ પ્રમાણે કઈ સમ્યફદષ્ટિ મનુષ્ય દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાં જિનનામ, આહારક ક્રિક સહિત દેવગતિ પ્રાગ્ય ૩૧ પ્રકૃતિ. એને બંધ કરે તે પહેલે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૦૮. નામકર્મમાં બીજે ભૂરસ્કાર બંધ કઈ રીતે થાય છે?
ઉત્તર : નામકર્મમાં બીજો ભૂયસ્કાર બંધ આ પ્રમાણે જાણ : કેઈ મનુષ્ય ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ આઠમા ગુણસ્થાનના સાતમા ભાગે નામકર્મની એક પ્રકૃતિને બંધ કરતા કરતા આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગને પ્રાપ્ત થાય ત્યારે નામકર્મની ૩૦ પ્રકૃતિએને બંધ કરે તે બીજે ભૂયસ્કાર બંધ કહેવાય.
પ્રશ્ન ૨૦૯. નામકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર : નામકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ બીજી રીતે આ પ્રમાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org