________________
કમ ગ્રગ્રંથ-પ
પ્રશ્ન ૧૯૮. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિ કઈ કઈ હાય છે ?
ઉત્તર : પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયેાગ્ય ત્રીસ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિય 'ચગતિ, ચઉ. જાતિ, ઔદારિક, તૈજસ, કાણુ શરીર, ઔદ્યારિકઅંગોપાંગ, છેવ ુ સઘયણુ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાયાગતિ, તિય ચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્જંગ, દુસ્વર, અનાદેય, અયશ.
૪૮
પ્રશ્ન ૧૯૯. પર્યાપ્તા અસની પૉંચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિ કઈ કઈ હાય છે ?
ઉત્તર : પયાષ્તા અસની પોંચેન્દ્રિય તિય ચ પ્રાચેાગ્ય ત્રીશ પ્રકૃતિ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, પચે. જાતિ, ઔદારિક, તૈજસ, કાણુશરીર, ઔદારિક અંગોપાંગ, છેવૐ સંઘયણુ, હુંડક સંસ્થાન, ૪ વર્ષાદિ, અશુભ વિહાયેાગતિ, તિય ચાનુપૂર્વી, પરાઘાત, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુભ, દુસ્વર, અનાદેય, અયશ.
પ્રશ્ન ૨૦૦. પર્યાપ્તા સન્ની પાંચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિએ કઈ કઈ હોય છે ?
ઉત્તર : પર્યાપ્તા, સન્ની, પંચેન્દ્રિય, તિર્યંચ પ્રાયેગ્ય ત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિય ચગતિ, પંચે. જાતિ, ઔદારિક, તૈજસ, કાર્માણ શરીર, ઔદારિક અંગોપાંગ, છ સંઘયણમાંથી એક, છ સસ્થાનમાંથી એક, ૪ વીઢિ, એ વિદ્વાયેાગતિમાંથી એક, તિય ચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, બાદર, પોસ, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ–દુર્ભાગમાંથી એક, સુસ્વર-દુસ્વરમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક, યશઅયશમાંથી એક.
પ્રશ્ન ૨૦૧. પ્રોપ્તા મનુષ્ય પ્રાયેાગ્ય ત્રીસ પ્રકૃતિ ઈ કઈ ફ્રાય છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org