________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૪૩
શરીર, દારિક અંગે પાંગ, છ સંઘયણમાંથી એક, 9 સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બે વિહાગતિમાંથી એક, મનુષ્યાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલધુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ-દુર્ભાગમાંથી એક સુસ્વર-દુસ્વરમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક, યશ-અશમાંથી એક
પ્રશ્ન ૧૫. દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિએ કઈ કઈ હોય છે?
ઉત્તર : દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી દેવગતિ, પ. જાતિ, વૈક્રિય, તૈજસ, કામણ શરીર, વૈક્રિય અગોપાંગ, સમચતુરઐસંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાગતિ, દેવાનુ પૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રાસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ અને જિનનામ કમ.
પ્રશ્ન ૧૯૬ પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ત્રીસ પ્રકૃતિએ કઈ કઈ હોય છે?
ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, બેઈ જાતિ, ઔદારિક, તેજસ, કામણ શરીર,
ઔદારિક અંગોપાંગ, છેવટું સંઘયણ, હું સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ, તિર્યંચાનુપૂવી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ઉદ્યોત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુભ , દુસ્વર, અનાદેય, અયશ.
પ્રશ્ન ૧૭. પ્રયાપ્તા તેઈ દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએ કઈ કઈ હોય છે?
ઉત્તર : પ્રર્યાપ્તા તે ઇન્દ્રિય પ્રાગ્ય ત્રીસ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિર્યંચ ગતિ, તેઈ. જાતિ, ઔદારિક, તૈક્સ, કાર્મણ શરીર,
ઔદારિક અંગે પાંગ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ, તિર્યંચાનુપૂવીં, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણ, ઉપઘાત, ત્રાસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ,
ગ, સ્વર, અનાદેય, અય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org