________________
કમ ગ્રંથ ૫
ઉત્તર : પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયેાગ્ય એગણત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિય ચગતિ, ચઉરિન્દ્રિય જાતિ, ઔદારિક, તૈજસ, કાણુ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ટુ સંઘયણુ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાયેાગતિ, તિય ચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુગ, દુસ્તર, અનાદેય, અયશ.
r
પ્રશ્ન ૧૯૨, પર્યાપ્તા અસન્ની પચે. તિય ચ પ્રાયોગ્ય ગણુત્રીશ પ્રકૃતિ કઈ કઈ હાય છે?
ઉત્તર : પર્યાપ્તા અસન્ની ૫ ચે. તિ ચ પ્રાયેાગ્ય આગણત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિય ચગતિ, પોંચે. જાતિ, ઔદારિક, તૈજસ, ક્રાણુ શરીર, ઔદ્યારિક અંગેપાંગ, છેવરૢ સંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ, વિહાયગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણુ, ઉપધાત, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુલ, દુર્લીંગ, દુસ્વર, અનાદેય, અયશ.
પ્રશ્ન ૧૯૭. પર્યાપ્તા સન્ની પચ્ચે. તિયંચ પ્રાયેાગ્ય એગણત્રીશ પ્રકૃતિએ કઈ કઈ હાય છે ?
ઉત્તર : પર્યાપ્તા સન્ની પચ્ તિય ઇંચ પ્રાયેાગ્ય એગણત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિયંચગતિ, પ'ચે. જાતિ, ઔદારિક, તૈજસ, કાણુ શરીર, ઔદારિક અંગોપાંગ, છ સંઘયણમાંથી એક, છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાગ્નિ, એ વિહાયગતિમાંથી એક, તિય ચા નુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ–દુગમાંથી એક, સુસ્વર-દુસ્વરમાંથી એક, આદૈય-અનાદેયમાંથી એક, યશ-અયશમાંથી એક.
પ્રશ્ન ૧૯૪ પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિએ કઈ કઈ ડાય છે ?
ઉત્તર : પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય ગણત્રીસ પ્રકૃતિ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચ. જાતિ, ઔદારિક, તૈજસ, કાણુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org