________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
અંગે પાંગ, હુંડક સંસ્થાન, અશુભ, વિહાગતિ, ૪ વર્ણાદિ, નરકાસુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસબાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ.
પ્રશ્ન ૧૮૮ દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે?
ઉત્તર : દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : દેવગતિ, પચે. જાતિ, વૈકિય, તૈજસ, કાર્મણ શરીર, વૈક્રિય અંગે પાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાગતિ–દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ અથવા અયશ.
પ્રશ્ન ૧૮૯ પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે?
ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, બેઈન્દ્રિય જાતિ, દારિક, તૈજસ, કામણ શરીર, ઔદારિક અને પાંગ, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વદિ, અશુભ, વિહાગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપધાત, ત્રાસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ.
પ્રશ્ન ૧૯૦. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે?
ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય ગણત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવીઃ તિર્યંચગતિ, તે ઇન્દ્રિય જાતિ, ઔદારિક તૈજસ, કાર્મણ શરીર, દારિક અંગોપાંગ, છેવટ્ટ સંધયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, તુવર, અનાદેય, અયશ.
પ્રશ્ન ૧૯૧, પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org